નીચેનામાંથી કઈ નામ-સૂત્રની જોડી સાચી નથી?

  • A
    $K_2[Pt(CN)_4] \to$ પોટેશિયમ ટેટ્રાસાયનોપ્લેટિનેટ$(II)$
  • B
    $[Mn(CN)_5]^{2-} \to$ પેન્ટાસાયનોમેંગેનેટ$(II)$ આયન
  • C
    $K[Cr(NH_3)_2Cl_4] \to$ પોટેશિયમ ડાયએમાઈન ટેટ્રાક્લોરોક્રોમેટ$(III)$
  • D
    $[Co(NH_3)_4(H_2O)I]SO_4 \to$ ટેટ્રાએમાઈનડાયએક્વા-આયોડોકોબાલ્ટ$(III)$ સલ્ફેટ

Explore More

Similar Questions

$K_2[Zn(OH)_4]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

$Na_3[Co(ONO)_6]$ નું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી $\text{Bis(ethylenediamine)dithiocyanatoplatinum(IV) ion}$ નું સૂત્ર ઓળખો.

$[Cr(NH_3)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]$ નું $IUPAC$ નામ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo